કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારત સરકારે વર્ષ 2018 માટે તેમના કાર્યમાં નવીનતા માટે કેટલા અધિકારીઓને 'પ્રધાનમંત્રી શ્રમ પુરસ્કાર' આપવાની જાહેરાત કરી છે ? 288 78 61 203 288 78 61 203 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યે મહિલાઓ અને બાળકો માટે પોષણ કાર્યક્રમ લૉન્ચ કર્યો ? મધ્ય પ્રદેશ હરિયાણા ઓડિશા રાજસ્થાન મધ્ય પ્રદેશ હરિયાણા ઓડિશા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 1929માં ત્રિપલ તલાક પર વિશ્વમાં સૌપ્રથમ મુક્યો હતો ? રશિયા ઈજિપ્ત ઈરાન જાપાન રશિયા ઈજિપ્ત ઈરાન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતે ક્યા વર્ષ સુધીમાં ‘ઊર્જા સ્વતંત્ર’ બનવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું ? વર્ષ 2040 વર્ષ 2047 વર્ષ 2037 વર્ષ 2050 વર્ષ 2040 વર્ષ 2047 વર્ષ 2037 વર્ષ 2050 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી નિરજ ચોપરા ભારતના કયા રાજ્યના ખેલાડી છે? ઉત્તરાખંડ મેઘાલય હરિયાણા આસામ ઉત્તરાખંડ મેઘાલય હરિયાણા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે ભારતને દક્ષિણ એશિયન પહેલમાં સામેલ થવાનું આમંત્રણ પાઠવ્યું છે ? બાંગ્લાદેશ ચીન જાપાન શ્રીલંકા બાંગ્લાદેશ ચીન જાપાન શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP