કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
દેવેન્દ્ર ઝાઝરીયાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો ?

હાઈ જમ્પ
ડિસ્ક થ્રો
શૂટિંગ
ભાલાફેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
પ્રગતિ’ પ્લેટફોર્મ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1, પ્રગત્તિ એક એવું મંચ છે જે વડાપ્રધાનને કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ સાથે ભૂમિ સ્તરની પરિસ્થિતિની સંપૂર્ણ માહિતી અને દશ્યો સાથે મુદ્દાઓની ચર્ચા કરવામાં સક્ષમ છે.
2. આ પ્લેટફોર્મ વર્ષ 2015માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
3. નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરની મદદથી PMOની ટીમ દ્વારા તેની રચના કરવામાં આવી હતી.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે COVID-19 મહામારીથી ગંભીર રીતે પ્રભાવિત લોકોને સહાય પ્રદાન કરવા માટે COVID-I9 અફેક્ટેડ લાઈવલીહુડ સપોર્ટ સ્કીમ શરૂ કરી છે ?

લક્ષદ્વીપ
મણિપુર
લદાખ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વિશ્વના બીજા સૌથી મોટા રિફર્બિશ્ડ અત્યાધુનિક નેશનલ જીન બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

ઉત્તર પ્રદેશ
લદાખ
હરિયાણા
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP