કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલા કવિ મેઘબિંદુ ઉર્ફે મેઘજી ખટાઉ ડોડેચા મૂળ ગુજરાતના ક્યા જિલ્લાના વતની હતા ? અમદાવાદ ભાવનગર મહેસાણા કચ્છ અમદાવાદ ભાવનગર મહેસાણા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઝાયડસ કેડિલા ફાર્માસ્યુટિકલ કંપની સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? વર્ષ 1952માં શ્રી રમણભાઈ પટેલે આ કંપનીની સ્થાપના કરી હતી. ઝાયડસ કેડિલાને ‘કેડિલા હેલ્થકેર લિમિટેડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે અમદાવાદ ખાતે સ્થિત છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં વર્ષ 1952માં શ્રી રમણભાઈ પટેલે આ કંપનીની સ્થાપના કરી હતી. ઝાયડસ કેડિલાને ‘કેડિલા હેલ્થકેર લિમિટેડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે અમદાવાદ ખાતે સ્થિત છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કરવામાં આવેલી ઘોષણા મુજબ ક્યા વર્ષ સુધીમાં તમામ યોજનાઓ અંતર્ગત ફોર્ટીફાઈડ ચોખા પ્રદાન કરવામાં આવશે ? વર્ષ 2024 વર્ષ 2028 વર્ષ 2023 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2028 વર્ષ 2023 વર્ષ 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ગ્લોબલ યુથ ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 130 181 141 122 130 181 141 122 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં દક્ષિણ ચીન સમુદ્રમાં ભારત અને વિયેતનામે દરિયાઈ કવાયત હાથ ધરી હતી. જેમાં ભારતના કયા જહાજે ભાગ લીધો હતો ? INS કોરા INS રણવિજય અને INS કોરા બંને INS રણવિજય INS કલવરી INS કોરા INS રણવિજય અને INS કોરા બંને INS રણવિજય INS કલવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP