કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારતનેટ કાર્યક્રમ અંતર્ગત ક્યા વર્ષ સુધીમાં 6 લાખ ગામોને ઈન્ટરનેટ કનેક્ટિવિટી આપવાનો લક્ષ્યાંક રખાયો છે ?

વર્ષ 2028
વર્ષ 2024
વર્ષ 2025
વર્ષ 2030

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારત-ફિલિપાઈન્સે કયા સમુદ્રમાં નૌકા કવાયત હાથ ધરી હતી ?

અરબ સાગર
બંગાળની ખાડી
દક્ષિણ ચીન સમુદ્રમાં
હિન્દ મહાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP