કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા સ્થળે ડુરંડ કપની 130મી આવૃતિનું આયોજન કરવામાં આવશે ? ચેન્નાઈ કોલકતા મુંબઈ ઈન્દોર ચેન્નાઈ કોલકતા મુંબઈ ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘બંધારણ (127મું સંશોધન) બિલ, 2021’ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે ? OBC NEETS લદ્દાખ રાજભાષા OBC NEETS લદ્દાખ રાજભાષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી નીરજ ચોપરા કઈ રમત સાથે સંકળાયેલ છે ? બેડમિન્ટન કુસ્તી (રેસલિંગ) હોકી જેવેલિન થ્રો(ભાલા કૈંક) બેડમિન્ટન કુસ્તી (રેસલિંગ) હોકી જેવેલિન થ્રો(ભાલા કૈંક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 33મી ટોક્યો ઓલિમ્પિક વર્ષ 2024માં કયા શહેરમાં યોજવામાં આવશે ? પેરિસ બર્લિન બેઈજિંગ એથેન્સ પેરિસ બર્લિન બેઈજિંગ એથેન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં કોનો જન્મદિન ‘સદભાવના દિવસ’ તરીકે ઉજવાય છે ? શ્રી અટલ બિહારી બાજપેયજી શ્રી રવીન્દ્રનાથ ટાગોર શ્રી રાજીવ ગાંધી શ્રીમતી ઈન્દિરા ગાંધી શ્રી અટલ બિહારી બાજપેયજી શ્રી રવીન્દ્રનાથ ટાગોર શ્રી રાજીવ ગાંધી શ્રીમતી ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP