કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) અમરનાથ યાત્રા સાથે સંકળાયેલી ભગવાન શિવની ગદા શંકરાચાર્ય મંદિરમાં લાવવામાં આવી હતી. આ મંદિર કયા સ્થળે આવેલ છે ? રૂરકીના શંકરાચાર્ય પર્વત પર નૈનિતાલના શંકરાચાર્ય પર્વત પર કાશ્મીરના શંકરાચાર્ય પર્વત પર ઋષીકેશના શંકરાચાર્ય પર્વત પર રૂરકીના શંકરાચાર્ય પર્વત પર નૈનિતાલના શંકરાચાર્ય પર્વત પર કાશ્મીરના શંકરાચાર્ય પર્વત પર ઋષીકેશના શંકરાચાર્ય પર્વત પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2021ની વિશ્વ માનવતા દિવસની થીમ શુ હતી ? # Not A Target The Life Race Real-Life Hreos The Human Race # Not A Target The Life Race Real-Life Hreos The Human Race ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દિવસે 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 22 ઓગસ્ટ 21 ઓગસ્ટ 24 ઓગસ્ટ 23 ઓગસ્ટ 22 ઓગસ્ટ 21 ઓગસ્ટ 24 ઓગસ્ટ 23 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે મલ્ટિ લૉન્ચ રોકેટ સિસ્ટમ ‘ફતહ-1’નું પરિક્ષણ કર્યું ? સાઉદી અરેબિયા બાંગ્લાદેશ UAE પાકિસ્તાન સાઉદી અરેબિયા બાંગ્લાદેશ UAE પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) પ્રતિ વ્યક્તિ રસીકરણની બાબતે ભારતનું ક્યું રાજ્ય પહેલા સ્થાને છે ? ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર હરિયાણા ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP