કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં જારી કેન્દ્રીય બજેટ 2021-22માં સંશોધન ક્ષેત્રે કરાયેલી જોગવાઈ અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

અમેરિકામાં 4 ભારતીય એસ્ટ્રોનેટને જેનેરિક સ્પેસ ફ્લાઇટ પર તાલીમ આપવામાં આવશે.
ડીપ ઓશન મિશન સર્વે સંશોધન અને ઊંડા દરિયામાં જૈવવિવિધતાનું સંરક્ષણ કરવા 5 વર્ષ માટે રૂ.4,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિ. (NSIL) દ્વારા બ્રાઝિલનો અમેજેનિયા ઉપગ્રહ અને ભારતના કેટલાક ઉપગ્રહો PSLV-CS51 દ્વારા તરતા મૂકવામાં આવશે.
ગગનયાન અભિયાનના ભાગરૂપે ડિસેમ્બર 2021માં પ્રથમ માનવરહિત અભિયાન લૉન્ચ થશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
72મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં રજૂ કરાયેલા ટેબ્લોમાંથી કયા રાજ્યના ટેબ્લોને શ્રેષ્ઠ ટેબ્લોનો એવોર્ડ આપવામાં આવ્યો ?

ઉત્તર પ્રદેશ
ઉતરાખંડ
ગુજરાત
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
ચર્ચામાં રહેલા D10 ગઠબંધનમાં કયા દેશોનો સમાવેશ થાય છે ?

G7+ભારત, બ્રાઝિલ, દ. કોરિયા
G7+ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા
G7+ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, દ. કોરિયા
G7+ભારત, ઓસ્ટ્રેલિયા, દ. કોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના ઐતિહાસિક ઢેકિયાજુલી ટાઉનની મુલાકાત લીધી હતી જે ___ સાથે સંબંધિત છે.

1942ના ભારત છોડો આંદોલન
1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ
અસહકારનું આંદોલન
અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP