કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 72મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં રજૂ કરાયેલા ટેબ્લોમાંથી કયા રાજ્યના ટેબ્લોને શ્રેષ્ઠ ટેબ્લોનો એવોર્ડ આપવામાં આવ્યો ? ગુજરાત ઉત્તર પ્રદેશ રાજસ્થાન ઉતરાખંડ ગુજરાત ઉત્તર પ્રદેશ રાજસ્થાન ઉતરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કોરોના મુક્ત થનારો ભારતનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો ? લક્ષદ્વીપ લદાખ પુડુચેરી અંદામાન-નિકોબાર લક્ષદ્વીપ લદાખ પુડુચેરી અંદામાન-નિકોબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નીચેનામાંથી કઈ ઘટનાના 100મા વાર્ષિકોત્સવ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટપાલ ટિકિટ જારી કરી ? ચૌરીચૌરા બનાવ મીલ મજૂર હડતાલ અસહકાર આંદોલન દાંડીકૂચ ચૌરીચૌરા બનાવ મીલ મજૂર હડતાલ અસહકાર આંદોલન દાંડીકૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ચર્ચામાં રહેલા D10 ગઠબંધનમાં કયા દેશોનો સમાવેશ થાય છે ? G7+ભારત, ઓસ્ટ્રેલિયા, દ. કોરિયા G7+ભારત, બ્રાઝિલ, દ. કોરિયા G7+ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા G7+ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, દ. કોરિયા G7+ભારત, ઓસ્ટ્રેલિયા, દ. કોરિયા G7+ભારત, બ્રાઝિલ, દ. કોરિયા G7+ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા G7+ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, દ. કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ના 7મા ડિરેક્ટર જનરલ તરીકે ન્ગોજી ઓકોન્જો-ઈવેલાની નિયુક્તિ કરવામાં આવી, જે ___ દેશના છે. સુદાન જમૈકા નાઈજિરીયા વેસ્ટઈન્ડીઝ સુદાન જમૈકા નાઈજિરીયા વેસ્ટઈન્ડીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 અનુસાર, જાહેર આરોગ્ય પાછળ GDPના 1% ખર્ચને વધારીને ___ ટકા કરવામાં આવ્યો છે. 3.5-4 2.5-3 4.5-5 5.5-6 3.5-4 2.5-3 4.5-5 5.5-6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP