કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં જારી કેન્દ્રીય બજેટ 2021-22માં સંશોધન ક્ષેત્રે કરાયેલી જોગવાઈ અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. અમેરિકામાં 4 ભારતીય એસ્ટ્રોનેટને જેનેરિક સ્પેસ ફ્લાઇટ પર તાલીમ આપવામાં આવશે. ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિ. (NSIL) દ્વારા બ્રાઝિલનો અમેજેનિયા ઉપગ્રહ અને ભારતના કેટલાક ઉપગ્રહો PSLV-CS51 દ્વારા તરતા મૂકવામાં આવશે. ગગનયાન અભિયાનના ભાગરૂપે ડિસેમ્બર 2021માં પ્રથમ માનવરહિત અભિયાન લૉન્ચ થશે. ડીપ ઓશન મિશન સર્વે સંશોધન અને ઊંડા દરિયામાં જૈવવિવિધતાનું સંરક્ષણ કરવા 5 વર્ષ માટે રૂ.4,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અમેરિકામાં 4 ભારતીય એસ્ટ્રોનેટને જેનેરિક સ્પેસ ફ્લાઇટ પર તાલીમ આપવામાં આવશે. ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિ. (NSIL) દ્વારા બ્રાઝિલનો અમેજેનિયા ઉપગ્રહ અને ભારતના કેટલાક ઉપગ્રહો PSLV-CS51 દ્વારા તરતા મૂકવામાં આવશે. ગગનયાન અભિયાનના ભાગરૂપે ડિસેમ્બર 2021માં પ્રથમ માનવરહિત અભિયાન લૉન્ચ થશે. ડીપ ઓશન મિશન સર્વે સંશોધન અને ઊંડા દરિયામાં જૈવવિવિધતાનું સંરક્ષણ કરવા 5 વર્ષ માટે રૂ.4,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા બે દેશ વચ્ચેની ન્યુ સ્ટાર્ટ (Strategic Arms Reduction Treaty) 5 વર્ષ લંબાવવામાં આવી ? અમેરિકા - રશિયા ચીન - રશિયા અમેરિકા - મેક્સિકો બ્રિટન - અમેરિકા અમેરિકા - રશિયા ચીન - રશિયા અમેરિકા - મેક્સિકો બ્રિટન - અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ચર્ચામાં રહેલા D10 ગઠબંધનમાં કયા દેશોનો સમાવેશ થાય છે ? G7+ભારત, ઓસ્ટ્રેલિયા, દ. કોરિયા G7+ભારત, બ્રાઝિલ, દ. કોરિયા G7+ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, દ. કોરિયા G7+ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા G7+ભારત, ઓસ્ટ્રેલિયા, દ. કોરિયા G7+ભારત, બ્રાઝિલ, દ. કોરિયા G7+ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, દ. કોરિયા G7+ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ની સલાહકાર સમિતિના પ્રથમ ભારતીય અધ્યક્ષ કોણ બન્યા ? પ્રવીણ મલ્હોત્રા અજય મલ્હોત્રા અજય માથુર પ્રવિણ રાઠોડ પ્રવીણ મલ્હોત્રા અજય મલ્હોત્રા અજય માથુર પ્રવિણ રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) હિંદુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL) કયા વર્ષે સ્વદેશી બનાવટનું તેજસ માર્ક II મલ્ટીરોલ કોમ્બેટ જેટ લૉન્ચ કરશે. 2025 2030 2023 2022 2025 2030 2023 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય વર્ષ 2018માં 69.4 વર્ષથી વધીને વર્ષ 2019માં ___ વર્ષ થયું. 70.1 69.7 71.8 72.5 70.1 69.7 71.8 72.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP