કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં થયેલી જાહેરાત અન્વયે વર્ષ 2032ની ઓલિમ્પિક ક્યા યોજાશે ? મોન્ટ્રિયલ (કેનેડા) બ્રિસ્બેન (ઓસ્ટ્રેલિયા) બાર્સિલોના (સ્પેન) સિઓલ (દક્ષિણ કોરિયા) મોન્ટ્રિયલ (કેનેડા) બ્રિસ્બેન (ઓસ્ટ્રેલિયા) બાર્સિલોના (સ્પેન) સિઓલ (દક્ષિણ કોરિયા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ધ્વજવાહક કોણ બનશે ? આપેલ પૈકી એક પણ નહીં મનપ્રીતસિંહ એમ.સી.મેરીકોમ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં મનપ્રીતસિંહ એમ.સી.મેરીકોમ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા ભારતીય નૌસેના જહાજે રશિયાની નૌસેનાના 325મા નૌસેના દિવસના સમારોહમાં ભાગ લીધો હતો ? INS શાર્દુલ INS તબર INS ઐરાવત INS શિવાલિક INS શાર્દુલ INS તબર INS ઐરાવત INS શિવાલિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં નિધન પામેલા ગિરા સારાભાઈ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? આર્કિટેક્ટ નાટ્યકલા સંગીતકલા વિજ્ઞાન આર્કિટેક્ટ નાટ્યકલા સંગીતકલા વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ગર્ભવતી મહિલાઓને COVID-19ની રસી ઉપલબ્ધ કરાવવા માટે 'માતૃ કવચમ' નામના અભિયાનની ઘોષણા કરી ? ગોવા બિહાર કર્ણાટક કેરળ ગોવા બિહાર કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP