કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ગુજરાત સરકારે જાહેર કરેલી ગુજરાત ઇલેક્ટ્રિક વાહન નીતિ-2021 અંતર્ગત આપવામાં આવતી સબસિડી અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

થ્રી - વ્હીલર : રૂ. 1 લાખ
આપેલ તમામ
ટુ - વ્હીલર : રૂ. 20,000
ફોર - વ્હીલર : રૂ. 1.50 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
LEAF (લોઅરિંગ એમિશન બાય એક્સેલરેટિંગ ફોરેસ્ટ ફાઈનાન્સ) ગઠબંધનમાં ક્યા દેશ સામેલ છે ?

નોર્વે
આપેલ તમામ
યુનાઈટેડ કિંગ્ડમ
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે 'ઓટોમેટેડ ઓડિટરી બ્રેન્ટસ્ટેમ રિસ્પોન્સ સિસ્ટમ (AABR)' લૉન્ચ કરી ?

પંજાબ
લક્ષદ્વીપ
હરિયાણા
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી-ઈન્ડિયા CTRI પોર્ટલ પર આયુર્વેદ ડેટાસેટ' લૉન્ચ કર્યો ?

ગૃહ મંત્રાલય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
આયુષ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP