કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 74મી વિશ્વ સ્વાસ્થ્ય સભા 2021ની ભારતની અધ્યક્ષતા કોણે કરી છે ? અમિત શાહ નરેંદ્ર મોદી સ્મૃતિ ઈરાની ડો હર્ષવર્ધન અમિત શાહ નરેંદ્ર મોદી સ્મૃતિ ઈરાની ડો હર્ષવર્ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) સત્ય કથન / કથનો જણાવો. આપેલ બંને સોવેરેન ગોલ્ડ બોન્ડ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એક્ટ 2006 અંતર્ગત જારી કરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં આ બોન્ડ ભારત સરકારની તર્જ પર નાણાં મંત્રાલય જારી કરે છે. આપેલ બંને સોવેરેન ગોલ્ડ બોન્ડ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એક્ટ 2006 અંતર્ગત જારી કરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં આ બોન્ડ ભારત સરકારની તર્જ પર નાણાં મંત્રાલય જારી કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'માય બોડી ઈઝ માય ઓવન' શીર્ષકથી વિશ્વ વસ્તી અહેવાલ 2021 લોન્ચ કર્યો છે ? WHO UNDP WMO UNFPA WHO UNDP WMO UNFPA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) FIFA વર્લ્ડ કપ વિજેતા ફૂટબોલર સામી ખેદિરાએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલથી નિવૃત્તિ જાહેર કરી છે, તેણે કયા દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું ? પોર્ટુગલ અમેરિકા સ્પેન જર્મની પોર્ટુગલ અમેરિકા સ્પેન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશમાં યાત્રીઓ માટેનો દુનિયાનો સૌથી લાંબો હેંગિંગ બ્રિજ '516 અરુકા' ખુલ્લો મુકવામાં આવ્યો ? સ્વિઝરલેન્ડ ઈઝરાયેલ પોર્ટુગલ ઈન્ડોનેશિયા સ્વિઝરલેન્ડ ઈઝરાયેલ પોર્ટુગલ ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP