કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વની પ્રથમ 2 નેનોમીટર ચિપ ટેકનોલોજી વિકસાવી છે ? facebook માઈક્રોસોફ્ટ google IBM facebook માઈક્રોસોફ્ટ google IBM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને ઈઝરાયેલ, ગાઝા અને વેસ્ટ બેંકમાં માનવાધિકારોના ઉલ્લંઘનનો રિપોર્ટ કરવા સંયુક્તરાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ને સ્થાયી આયોગ સ્થાપિત કરવા માટે માંગ કરી છે. SAARC ASEAN BIMSTEC OIC SAARC ASEAN BIMSTEC OIC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'નેશનલ કમિશન ફોર શીડ્યુ્લ્ડ કાસ્ટ્સ (NCSC) માટે ઓનલાઈન ફરિયાદ વ્યવસ્થાપન પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો છે. તેની ડિઝાઈન ___ દ્વારા કરવામાં આવી છે. C-DAC IIT દિલ્હી NIC BISAG-N C-DAC IIT દિલ્હી NIC BISAG-N ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાની રક્ષા અને સુરક્ષામાં સુધારો કરવા માટે એક નવી મોબાઈલ એપ 'UNITE AWARE' લોન્ચ કરી ? અમેરિકા ભારત જર્મની ફ્રાંસ અમેરિકા ભારત જર્મની ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેન્કે MSME અને કૃષિ ક્ષેત્રની લોન માટે સંપૂર્ણ રીતે 'ડિજીટલ પ્રોસેસ સિસ્ટમ' સેવા શરૂ કરી છે ? HDFC IDBI SBI ICICI HDFC IDBI SBI ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP