કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા મિશન ફોર ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર (MIDH) અંગે સત્ય કથન / કથનો પસંદ કરો. આપેલ બંને MIDH માટેની નોડલ મિનિસ્ટ્રી (મંત્રાલય) કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે. MIDHનું અમલીકરણ હરિતક્રાંતિ-ક્રિશોન્નતિ યોજના અંતર્ગત કરવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને MIDH માટેની નોડલ મિનિસ્ટ્રી (મંત્રાલય) કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે. MIDHનું અમલીકરણ હરિતક્રાંતિ-ક્રિશોન્નતિ યોજના અંતર્ગત કરવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ચોરાયેલી સાંસ્કૃતિક સંપત્તિની ઓળખ કરવા અને તેની શોધી કાઢવામાં મદદ કરવા માટે 'આઈડી આર્ટ' નામની મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી ? UNDP INTERPOL UNESCO ICJ UNDP INTERPOL UNESCO ICJ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ચંદ્રની સપાટી પર બરફ તથા અન્ય સંસાધનોની શોધ કરવા માટે વર્ષ 2023ના અંત સુધીમાં વોલેટાઈલ્સ ઈન્વેસ્ટિગેટિંગ પોલર એક્સ્પ્લોરેશન રોવર (VIPER) મોકલવાની જાહેરાત કરી ? ROSCOSMOS ESA NASA SpaceX ROSCOSMOS ESA NASA SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી 'હક્કી પક્કી' આદિવાસી જાતિ મુખ્યત્વે ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે ? આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જાણીતા ક્રિકેટર થિસારા પરેરાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કયા દેશનું પ્રતિનિધિત્વ કરે છે ? શ્રીલંકા બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ શ્રીલંકા બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP