કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા મિશન ફોર ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર (MIDH) અંગે સત્ય કથન / કથનો પસંદ કરો. આપેલ બંને MIDHનું અમલીકરણ હરિતક્રાંતિ-ક્રિશોન્નતિ યોજના અંતર્ગત કરવામાં આવ્યું છે. MIDH માટેની નોડલ મિનિસ્ટ્રી (મંત્રાલય) કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને MIDHનું અમલીકરણ હરિતક્રાંતિ-ક્રિશોન્નતિ યોજના અંતર્ગત કરવામાં આવ્યું છે. MIDH માટેની નોડલ મિનિસ્ટ્રી (મંત્રાલય) કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે સિનેમામાં ઉત્કૃષ્ટતા માટે નવા પુરસ્કારની સ્થાપના કરી છે, જે ___ લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર છે. સત્યજીત રે કે. બાલાચંદર ઋષિ કપૂર દાદાસાહેબ ફાળકે સત્યજીત રે કે. બાલાચંદર ઋષિ કપૂર દાદાસાહેબ ફાળકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો દાહલા ડેમ કયા દેશમાં આવેલો છે ? અફઘાનિસ્તાન નેપાળ ઈરાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન નેપાળ ઈરાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ (WHO)એ વર્ષ ___ સુધીમાં વિશ્વની બાળકોની વસ્તીનું 90% રસીકરણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો ? 2025 2028 2030 2022 2025 2028 2030 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 74મી વિશ્વ સ્વાસ્થ્ય સભા 2021ની ભારતની અધ્યક્ષતા કોણે કરી છે ? ડો હર્ષવર્ધન નરેંદ્ર મોદી સ્મૃતિ ઈરાની અમિત શાહ ડો હર્ષવર્ધન નરેંદ્ર મોદી સ્મૃતિ ઈરાની અમિત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો 'યઝિદી' નામનો ધાર્મિક લઘુમતી સમુદાય સામાન્ય રીતે કયા દેશમાં જોવા મળે છે ? ઈરાક દક્ષિણ કોરિયા ઈઝરાયેલ જાપાન ઈરાક દક્ષિણ કોરિયા ઈઝરાયેલ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP