કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ઓક્સિજન આવશ્યકતાઓને પૂરી કરવા માટે રાષ્ટ્રીય મિશનને પ્રોત્સાહન આપવા માટે ___ એ ઓપરેશન સમુદ્ર સેતુ - II લોન્ચ કર્યું. ભારતીય વાયુ સેના ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભારતીય નૌસેના આપેલ તમામ ભારતીય વાયુ સેના ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભારતીય નૌસેના આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી લિતાની નદી કયા દેશમાં આવેલી છે ? ઈરાન લેબેનોન ઈજિપ્ત ઉઝબેકિસ્તાન ઈરાન લેબેનોન ઈજિપ્ત ઉઝબેકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતે કયા દેશ સાથે 1.4 અબજ ડોલરના ખાનગી ક્ષેત્રના વ્યાપાર અને રોકાણની ઘોષણા કરી ? બ્રિટન સાઉદી અરેબિયા રશિયા ઈઝરાયેલ બ્રિટન સાઉદી અરેબિયા રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈમારતના ક્લાઈમેટને ઓટોમેટીક નિયંત્રિત કરવા માટે સ્માર્ટ વિન્ડો સામગ્રી વિકસિત કરી છે ? IISc બેંગલુરુ IIT ગુવાહાટી IIT ગાંધીનગર IIT દિલ્હી IISc બેંગલુરુ IIT ગુવાહાટી IIT ગાંધીનગર IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારત સરકાર અને LICની માલિકી ધરાવતી બેન્ક કે જેના સ્ટ્રેટેજિક ડિસઈન્વેસ્ટમેન્ટને આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ તાજેતરમાં મંજૂરી આપી ? પંજાબ નેશનલ બેંક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા SBI બેંક IDBI બેંક પંજાબ નેશનલ બેંક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા SBI બેંક IDBI બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP