કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં 'ટેંપલટન પુરસ્કાર 2021' થી કોને સન્માનીત કરવામાં આવ્યા ?

રાજેશ બંસલ
આમાંથી કોઈ નહિ
જેન ગુડાલ
જગજીત પવાડીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
વર્ષ 2020-21 દરમિયાન કયા રાજ્યે સૌથી વધુ ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) ઈક્વિટી પ્રવાહ પ્રાપ્ત કર્યો છે

ગુજરાત
મહારાષ્ટ્ર
તમિલનાડુ
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP