કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને 'Steadfast Defender 21 War Games' યુદ્ધાભ્યાસ યોજ્યો? NATO BIMSTEC OECD ASEAN NATO BIMSTEC OECD ASEAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નેશનલ ટેકનોલોજી ડે-2021 (11 મે)ની થીમ જણાવો. Fight with Covid-19 Through Technology Technology for Next Era Science and Technology for a Sustainable Future Rebooting the Economy Through Science and Technology Fight with Covid-19 Through Technology Technology for Next Era Science and Technology for a Sustainable Future Rebooting the Economy Through Science and Technology ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 7 મે, 2021ના રોજ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)નો સ્થાપના દિવસ મનાવાયો હતો. BROની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? 1960 1995 1970 1969 1960 1995 1970 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'Rudolf V Schindler Award 2021' પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે ? ડો રણદીપ ગુલેરિયા ડો વિવેક શર્મા ડો ડી નાગેશ્વર રેડ્ડી રામ સેવક શર્મા ડો રણદીપ ગુલેરિયા ડો વિવેક શર્મા ડો ડી નાગેશ્વર રેડ્ડી રામ સેવક શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જાહેર કરેલ રિપોર્ટ પ્રમાણે કયા રાજયમાં છેલ્લા 6 વર્ષમાં કાળા હરણની વસ્તી ડબલ થયેલ છે ? કર્ણાટક કેરલ ઓડીસા આસામ કર્ણાટક કેરલ ઓડીસા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP