કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વૈશ્વિક સ્તરે 'વીમા 100 2021' રિપોર્ટ અનુસાર LIC ___ સૌથી મૂલ્યવાન વીમા બ્રાન્ડ અને ___ સૌથી મજબૂત બ્રાન્ડ છે. 10મી, ત્રીજી 10મી, ચોથી 11મી, પાંચમી 8મી, નવમી 10મી, ત્રીજી 10મી, ચોથી 11મી, પાંચમી 8મી, નવમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા મેકેદતુ ડેમ પ્રોજેક્ટ કઈ નદી પર બાંધવામાં આવનાર છે ? કાવેરી હુગલી કૃષ્ણા દમણગંગા કાવેરી હુગલી કૃષ્ણા દમણગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં પદ્મશ્રી વિજેતા વનરાજ ભાટિયાનું મુંબઈમાં નિધન થયું. તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? સંગીત નાટ્યકાર ચિત્રકલા અભિનય સંગીત નાટ્યકાર ચિત્રકલા અભિનય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે COVID-19 મહામારી દરમિયાન જે બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે તેની દેખરેખ રાખવા માટે મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના શરૂ કરી છે? રાજસ્થાન દિલ્હી ગુજરાત ઉત્તરાખંડ રાજસ્થાન દિલ્હી ગુજરાત ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી જગમોહન મલ્હોત્રા કયા રાજ્યના રાજ્યપાલ રહ્યા હતા ? ઓડિશા જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર હરિયાણા ઓડિશા જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP