કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ઉત્તમ બીજ પોર્ટલ લૉન્ચ કર્યું ? રાજસ્થાન ગુજરાત હરિયાણા પંજાબ રાજસ્થાન ગુજરાત હરિયાણા પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નાસાએ ચક્રવાતો અને જળવાયુ મોડલ પર તેના પ્રભાવોના અધ્યયન માટે ક્યુ મિશન લૉન્ચ કર્યું છે ? IISCUS INSEX IPCUS INCUS IISCUS INSEX IPCUS INCUS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નિરામય ગુજરાત યોજના અંર્તગત દર ___ પ્રાથમિક અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો પર મફત નિદાન કરવામાં આવશે, જેને ‘મમતા દિવસ’ કહેવામાં આવે છે. બુધવારે શુક્રવારે શનિવારે મંગળવારે બુધવારે શુક્રવારે શનિવારે મંગળવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવાય છે ? 7 નવેમ્બર 8 નવેમ્બર 10 નવેમ્બર 9 નવેમ્બર 7 નવેમ્બર 8 નવેમ્બર 10 નવેમ્બર 9 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા બે દેશોએ 4 વર્ષ બાદ ફરી ટ્રેડ-પોલિસી ફોરમ લૉન્ચ કરી છે ? ભારત-બ્રિટન ભારત-રશિયા ભારત-અમેરિકા ભારત-ફ્રાન્સ ભારત-બ્રિટન ભારત-રશિયા ભારત-અમેરિકા ભારત-ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP