કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં શરૂ કરાયેલ ઘરેલુ કામગીરી કરતાં લોકો માટેનું ‘અખિલ ભારતીય સર્વેક્ષણ' કોના દ્વારા કરવામાં આવશે ? ILO RBI નીતિ આયોગ લેબર બ્યૂરો ILO RBI નીતિ આયોગ લેબર બ્યૂરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ બંને ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે વાઈસ એડમિરલ R.હરિકુમારની નિયુક્તિ કરવામાં આવી. હરિ કુમાર વર્તમાનમાં પશ્ચિમી નૌસેના કમાન્ડ (WNC)ના ફલેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે કાર્યરત છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે વાઈસ એડમિરલ R.હરિકુમારની નિયુક્તિ કરવામાં આવી. હરિ કુમાર વર્તમાનમાં પશ્ચિમી નૌસેના કમાન્ડ (WNC)ના ફલેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે કાર્યરત છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દિવસે પ્રથમ ઓડિટ દિવસ મનાવાયો ? 16 નવેમ્બર 17 નવેમ્બર 14 નવેમ્બર 15 નવેમ્બર 16 નવેમ્બર 17 નવેમ્બર 14 નવેમ્બર 15 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) 2020નો તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ કોને એનાયત કરાયો ? અરૂણિમા સિંહા પ્રેમલતા અગરવાલ પ્રિયંકા મોહિતે શિવાંગી પાઠક અરૂણિમા સિંહા પ્રેમલતા અગરવાલ પ્રિયંકા મોહિતે શિવાંગી પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે મનાવાય છે ? 31 ઓક્ટોબર 30 ઓક્ટોબર 29 ઓક્ટોબર 28 ઓક્ટોબર 31 ઓક્ટોબર 30 ઓક્ટોબર 29 ઓક્ટોબર 28 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP