કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 'આઝાદી @75-ન્યૂ અર્બન ઈન્ડિયા' નામક અર્બન કોન્કલેવનું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરવામાં આવ્યું ? ભોપાલ જયપુર લખનઉ પટણા ભોપાલ જયપુર લખનઉ પટણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વિદેશ મંત્રી એસ. જયશંકરે કયા દેશમાં ‘ભૂદાન ગ્રોવ' તકતીનું અનાવરણ કર્યું ? રશિયા ઈઝરાયેલ સ્લોવેનિયા ક્રોએશિયા રશિયા ઈઝરાયેલ સ્લોવેનિયા ક્રોએશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) કયા મંત્રાલયે 20 સપ્ટેમ્બર થી 26 સપ્ટેમ્બર સુધી વાણિજય સપ્તાહનું આયોજન કર્યું હતું ? કોર્પોરેટ બાબતોનું મંત્રાલય ભારે ઉદ્યોગ અને જાહેર સાહસ મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય શ્રમ અને રોજગાર મંત્રાલય કોર્પોરેટ બાબતોનું મંત્રાલય ભારે ઉદ્યોગ અને જાહેર સાહસ મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય શ્રમ અને રોજગાર મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નવી દિલ્હી ખાતે આવેલા શ્રી લાલબહાદુર શાસ્ત્રીનું સમાધી સ્થળ કયા નામે ઓળખાય છે ? અભયઘાટ વિજયઘાટ કિસાનઘાટ નારાયણઘાટ અભયઘાટ વિજયઘાટ કિસાનઘાટ નારાયણઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) શ્રી મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ 2 ઓક્ટોબર કયા દિવસ તરીકે ઉજવાય છે ?1. વિશ્વ અહિંસા દિવસ2. વિશ્વ સ્વચ્છતા દિવસ3. સ્વચ્છ ભારત દિવસ4. સ્વસ્થ ભારત દિવસયોગ્ય વિકલ્પ પંસદ કરો. ફક્ત 1, 3 અને 4 ફક્ત 1 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP