કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યમાં તમામ મહત્ત્વપૂર્ણ બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોની પ્રગતિની સમીક્ષા માટે ‘ઈ-મુનેત્રમ' નામક વેબ પોર્ટલ લૉન્ચ કર્યું છે ? તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ગુજરાત સરકારે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થયાત્રા માટે આદિવાસી સમૂદાય સાથે સંબંધિત પ્રતિ વ્યક્તિને કેટલા રૂપિયાની નાણાકીય સહાય કરવાનો નિર્ણય કર્યો છે ? રૂ.5000 રૂ.10000 રૂ.1000 રૂ.3000 રૂ.5000 રૂ.10000 રૂ.1000 રૂ.3000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં પેગાસસ જાસૂસીકાંડમાં તપાસ માટે સુપ્રીમ કોર્ટ 3 સભ્યોની સમિતિ રચી તેના અધ્યક્ષ કોણ છે ? આર.વી.રવીન્દ્રન આલોક જોષી એક પણ નહીં ડો.સંદીપ ઓબેરોય આર.વી.રવીન્દ્રન આલોક જોષી એક પણ નહીં ડો.સંદીપ ઓબેરોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 300 T20 મેચની કપ્તાની કરનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર કોણ બન્યો ? એમ.એસ. ધોની ઈઓન મોર્ગન ડેવિડ વોર્નર વિરાટ કોહલી એમ.એસ. ધોની ઈઓન મોર્ગન ડેવિડ વોર્નર વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ‘વિશ્વ શાકાહાર દિવસ’ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ? 2 ઓક્ટોબર 3 ઓક્ટોબર 4 ઓક્ટોબર 1 ઓક્ટોબર 2 ઓક્ટોબર 3 ઓક્ટોબર 4 ઓક્ટોબર 1 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP