કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ચેરિટીજ એઈડ ફાઉન્ડેશન (CAF) વર્લ્ડ ગિવિંગ ઈન્ડેક્સ 2021 અનુસાર, ભારતના રેન્ક કેટલામો છે ? 15 મો 14 મો 12 મો 10 મો 15 મો 14 મો 12 મો 10 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં લવલીના બોરગોહેનને ક્યા રાજ્યમાં સમગ્ર શિક્ષા અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવી ? અરુણાચલ પ્રદેશ આસામ રાજસ્થાન બિહાર અરુણાચલ પ્રદેશ આસામ રાજસ્થાન બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી નિષાદ કુમારે સિલ્વર મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? હાઈ જમ્પ ડિસ્ક થ્રો ટેબલ ટેનિસ શૂટિંગ હાઈ જમ્પ ડિસ્ક થ્રો ટેબલ ટેનિસ શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતની ‘સુરક્ષા બાબતોની સમિતિ’ (CSS)એ કયા દેશના 'C- 295 mw' વિમાનની ખરીદીની મંજૂરી આપી છે ? સ્પેન ઈઝરાયેલ જાપાન ફ્રાંસ સ્પેન ઈઝરાયેલ જાપાન ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) રાજ્યસભા ટીવી અને લોકસભા ટીવીને મર્જ કરીને કઈ ટીવી ચેનલની રચના કરવામાં આવી છે ? Loksabha India R & L TV D.D. Loksabha Sansad TV Loksabha India R & L TV D.D. Loksabha Sansad TV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP