કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ચેરિટીજ એઈડ ફાઉન્ડેશન (CAF) વર્લ્ડ ગિવિંગ ઈન્ડેક્સ 2021 અનુસાર, ભારતના રેન્ક કેટલામો છે ? 12 મો 14 મો 10 મો 15 મો 12 મો 14 મો 10 મો 15 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ADB (એશિયન ડેવલપમેન્ટ બેંક) એ તાજેતરમાં કયા રાજ્યના 'શહેરી ગરીબ આવાસ પ્રોજેક્ટ' માટે 150 મિલિયન ડોલરની લોન આપી હતી ? તમિલનાડુ રાજસ્થાન સિક્કિમ પંજાબ તમિલનાડુ રાજસ્થાન સિક્કિમ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ભારતની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ઓટો, ઓટો કમ્પોનન્ટ્સ અને ડ્રોન ઉદ્યોગો માટે ___ રૂપિયાની PL યોજનાને મંજૂરી આપી છે ? 41,058 51,058 26,058 39,058 41,058 51,058 26,058 39,058 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ તાંગાનિયકા (Tangaynika) સરોવર ક્યા દેશની સરહદ પર આવેલું છે ?1. તાંજાનિયા2. કોંગો 3. બુરુન્ડી 4. જામ્બિયા માત્ર 1, 2 અને 3 માત્ર 1, 3 અને 4 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 3 અને 4 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતીય વાયુસેનાએ ભારતના પહેલા વાયુસેના વિરાસત કેન્દ્ર માટે ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સમજૂતી કરી છે ? મહારાષ્ટ્ર ચંદીગઢ રાજસ્થાન દિલ્હી મહારાષ્ટ્ર ચંદીગઢ રાજસ્થાન દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવાય છે ? 9 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP