કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર કરવામાં આવેલ 'India Rankings 2021' અથવા તો NIRF India Rankings 2021 અનુસાર ઓવરઓલ કેટેગરીમાં ભારતની શ્રેષ્ઠ 100 શિક્ષણ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે ? IIT ગાંધીનગર IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'મેં ભી ડિજિટલ 3.0' અભિયાન કયા મંત્રાલયે શરૂ કર્યું ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) યુનેસ્કો દ્વારા દર વર્ષે કયો દિવસ 'વિશ્વ શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે ? 15 ડિસેમ્બર 15 નવેમ્બર 5 સપ્ટેમ્બર 5 ઓકટોબર 15 ડિસેમ્બર 15 નવેમ્બર 5 સપ્ટેમ્બર 5 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) રાષ્ટ્રીય સેવા યોજનાનું સુત્ર શું છે ? Strengh’s Orgin is in Science Not me but You આપેલ પૈકી એક પણ નહીં Yoga: karmashu Kaushalyam Strengh’s Orgin is in Science Not me but You આપેલ પૈકી એક પણ નહીં Yoga: karmashu Kaushalyam ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે ‘પેટન્ટ (સુધારો) નિયમો, 2021' રજૂ કર્યા છે. આ અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓ માટે કેટલી પેટન્ટ ફી ઘટાડવામાં આવી છે ? 50% 60% 70% 80% 50% 60% 70% 80% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP