કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ટોક્યો પેરાલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ વિજેતા સુશ્રી અવની લખેરા ક્યા રાજ્યના વતની છે ?

કેરળ
કર્ણાટક
તમિલનાડુ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ભારતનું પ્રથમ જૈવ વિવિધતા ઉદ્યાન ‘જૈવવાટિકા’ ક્યા રાજ્યમાં શરૂ કરાયું ?

મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ક્યા રાજ્યે SBIના પૂર્વ અધ્યક્ષ રજનીશકુમારને આર્થિક સલાહકાર નિયુક્ત કર્યા છે ?

કર્ણાટક
બિહાર
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP