કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શાંતિપૂર્ણ મિશન 2021ની મેજબાની ક્યા દેશે કરી હતી ? જાપાન ચીન રશિયા ભારત જાપાન ચીન રશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ઇ-ગોપાલા એપ્લિકેશન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ પૈકી કોઈ નહીં ઇ–ગોપાલા પ્લેટફોર્મ ખેડૂતોને તેમના પશુધનનું સંચાલન કરવામાં મદદ કરશે. આપેલ બંને આ પોર્ટલ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો માટે શરૂ કરવામાં આવ્યું છે. આપેલ પૈકી કોઈ નહીં ઇ–ગોપાલા પ્લેટફોર્મ ખેડૂતોને તેમના પશુધનનું સંચાલન કરવામાં મદદ કરશે. આપેલ બંને આ પોર્ટલ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો માટે શરૂ કરવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્લ્ડ બેંકે તાજેતરમાં તેના કયા રિપોર્ટનું પ્રકાશન બંધ કરવાનો નિર્ણય કર્યો છે ? Technical Cooperation Report World Social Protection Report Ease of Doing Business Report Global Hunger Index Report Technical Cooperation Report World Social Protection Report Ease of Doing Business Report Global Hunger Index Report ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2021ની 'વિશ્વ શાંતિ દિવસ'ની થીમ શું હતી ? Recovering Better for an Equitable and Sustainable World Stand up of International Peace Shaping Peace Together Right to Peace of People Recovering Better for an Equitable and Sustainable World Stand up of International Peace Shaping Peace Together Right to Peace of People ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP