કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારત અને સિંગાપોરની નૌસેના વચ્ચે 'SIMEX- 2021' અભ્યાસની કેટલામી આવૃત્તિનું આયોજન થયું હતું ? 30મી 29મી 28મી 27મી 30મી 29મી 28મી 27મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતના સૌથી ઉંચા એર પ્યોરિફાયરનું ઉદઘાટન કયા કરવામાં આવ્યું ? પુરી ચંદીગઢ નોઈડા ભોપાલ પુરી ચંદીગઢ નોઈડા ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જારી હુરુન ઈન્ડિયા ફ્યુચર યુનિકોર્ન લિસ્ટ 2021 અનુસાર, ભારત વિશ્વનું ___ સૌથી મોટું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ છે. ત્રીજું ચોથું પ્રથમ બીજું ત્રીજું ચોથું પ્રથમ બીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SEBIએ સ્ટોક એક્સચેન્જોને શેરના ખરીદ-વેચાણને પૂર્ણ કરવા માટે ___ પ્રણાલીને વિકલ્પ તરીકે શરૂ કરવાની મંજૂરી આપી છે. T+3 T+4 T+2 T+1 T+3 T+4 T+2 T+1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ ક્યા મતવિસ્તારના ધારાસભ્ય છે ? ઘાટલોડિયા અસારવા નારણપુરા સાબરમતી ઘાટલોડિયા અસારવા નારણપુરા સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP