કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી દેવેન્દ્ર ઝાંઝરિયા એ સિલ્વર મેડલ જીત્યો છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે ?

શૂટિંગ
ટેબલ ટેનિસ
સ્વિમિંગ
જેવલિન થ્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ઉમંગોટ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

બિહાર
ત્રિપુરા
મેઘાલય
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં જુડીમા (.Judima) વાઈન રાઈસને GI ટેગ આપવામાં આવ્યો છે ___ આ જુડીમા વાઈન કયા રાજ્યની પરંપરાગત વાઈન છે ?

સિક્કિમ
ત્રિપુરા
આસામ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી
શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
શ્રી જીતુભાઈ વાધાણી
શ્રી મનસુખભાઈ માંડવિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP