કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 100% COVID-19 રસીકરણ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? ઓડિશા ગુજરાત હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઓડિશા ગુજરાત હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વર્ષ 2021ના રેમન મેગ્સેસે એવોર્ડ કોને એનાયત કરાયા ?1. ડૉ.ફિરદૌસી કાદરી2. રોબર્ટો બેલ્બોન3. સ્ટીવન મુંસી માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) અનુસાર, LCA 'તેજસ-Mk2' વિમાન ક્યા વર્ષ સુધીમાં લૉન્ચ કરવામાં આવશે ? વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2026 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2026 વર્ષ 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ ‘દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ વે' પરના કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1. તે આઠ લેન વાળો એક્સપ્રેસ વે છે. જેને ટ્રાફિક દબાણના આધારે 12 લેન એક્સપ્રેસ વે સુધી લંબાવી શકાય છે.2. તે હરિયાણાના સોહાનાથી શરૂ થઈને મુંબઈ નજીક મીરા ભાયંદર આસપાસ સમાપ્ત થશે.3. આ એક્સપ્રેસ વે વન્યજીવોની અવરજવર માટે પ્રાણી ઓવરપાસ પણ ધરાવે છે.4. આ એક્સપ્રેસ વે માં બે આઈકોનિક આઠ-લેન ટનલનો પણ સમાવેશ થશે.યોગ્ય વિકલ્પ પંસદ કરો. ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારત સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ ક્યા રાજયમાં જળ પુરવઠાનું મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવા માટે 112 મિલિયન ડોલરની લોન સમજૂતી કરી ? ઓડિશા ત્રિપુરા ઝારખંડ તમિલનાડુ ઓડિશા ત્રિપુરા ઝારખંડ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP