કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) અનુસાર, LCA 'તેજસ-Mk2' વિમાન ક્યા વર્ષ સુધીમાં લૉન્ચ કરવામાં આવશે ? વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં સુશ્રી અવની લેખરાએ ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલ છે ? જેવેલિન થ્રો(ભાલા કૈંક) શૂટિંગ ટેનિસ ડિસ્ક થ્રો જેવેલિન થ્રો(ભાલા કૈંક) શૂટિંગ ટેનિસ ડિસ્ક થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નોર્ધર્ન કોલફિલ્ડસ લિમિટેડ (NCL) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 75 ‘ફુલવારી કેન્દ્ર’ શરૂ કરી રહ્યું છે ? તેલંગાણા ઓડિશા છત્તીસગઢ મધ્ય પ્રદેશ તેલંગાણા ઓડિશા છત્તીસગઢ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કોણે 'ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા' (Reforms in Urban Planning Capacity in India) શિર્ષક હેઠળ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે ? NCPC NITI Aayog NDC CCPA NCPC NITI Aayog NDC CCPA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ બંને બીજિંગ 2022ના શિયાળુ ઓલિમ્પિકનું સત્તાવાર આદર્શ વાક્ય : ટુગેધર ફોર એ શેર્ડ ફ્યુચર બીજિંગ 2022 શિયાળુ ઓલિમ્પિક રમતોનો મેસ્કોટ : બિંગ ડ્વેન ડ્વેન આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને બીજિંગ 2022ના શિયાળુ ઓલિમ્પિકનું સત્તાવાર આદર્શ વાક્ય : ટુગેધર ફોર એ શેર્ડ ફ્યુચર બીજિંગ 2022 શિયાળુ ઓલિમ્પિક રમતોનો મેસ્કોટ : બિંગ ડ્વેન ડ્વેન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી બન્યા છે ? 17 મા 14 મા 16 મા 13 મા 17 મા 14 મા 16 મા 13 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP