કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ ફિનટેક કંપનીએ ડિજિટલ સ્ટોર મેનેજમેન્ટ ઉપકરણ 'નિયોદુકાન' લૉન્ચ કરવા માટે રિટેલર્સ એસોસિએશન્સ સ્કિલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા’ (RASCI) સાથે ભાગીદારી કરી ? ફોનપે પેનિયરબાય પેટીએમ રેઝરપે ફોનપે પેનિયરબાય પેટીએમ રેઝરપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં પ્રથમ અર્થશોટ પુરસ્કાર, 2021 માટે ભારતના સુશ્રી વિનિશા ઉમાશંકર અને શ્રી વિદ્યુત મોહનની પંસદગી કરવામાં આવી છે. આ પુરસ્કારની સ્થાપના ઓક્ટોબર 2020માં કોણે કરી હતી ? આપેલ પૈકી કોઈ નહીં જાપાનના એક રાજકીય વ્યક્તિ શ્રી યોશીહિડે સુગા દ્વારા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોન. એફ. કેનેડી દ્વારા બ્રિટનના પ્રિન્સ વિલિયમ દ્વારા આપેલ પૈકી કોઈ નહીં જાપાનના એક રાજકીય વ્યક્તિ શ્રી યોશીહિડે સુગા દ્વારા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોન. એફ. કેનેડી દ્વારા બ્રિટનના પ્રિન્સ વિલિયમ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતે કયા દેશ સાથે સંરક્ષણ અભ્યાસ ‘સમુદ્ર શક્તિ'નું આયોજન કર્યું હતું ? વિયેતનામ બાંગ્લાદેશ ઇન્ડોનેશિયા સિંગાપુર વિયેતનામ બાંગ્લાદેશ ઇન્ડોનેશિયા સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2021માં BRICS Summitની અધ્યક્ષતા કોણે કરી હતી ? શ્રી સિરિલ રામાફોસા શ્રી વ્લાદિમીર પુતિન શ્રી શી જિનપિંગ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી સિરિલ રામાફોસા શ્રી વ્લાદિમીર પુતિન શ્રી શી જિનપિંગ શ્રી નરેન્દ્રભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા શહેરમાં ડિજિટલ પોપ્યુલેશન ક્લોકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? મુંબઈ ચેન્નાઈ દિલ્હી ઈન્દોર મુંબઈ ચેન્નાઈ દિલ્હી ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP