કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા દેશ/દેશોએ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીનું પરીક્ષણ કરવા માટે પ્રોજેક્ટ ડનબાર શરૂ કર્યો ?

મલેશિયા અને દક્ષિણ આફ્રિકા
ઓસ્ટ્રેલિયા
સિંગાપુર
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
FSSAI દ્વારા પ્રસિધ્ધ થયેલા 'સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ, 2020-21'માં ભારતના મોટા રાજ્યોમાં અંતિમ ક્રમે કયું રાજ્ય છે ?

બિહાર
ઉત્તર પ્રદેશ
ઝારખંડ
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ભારતના પ્રથમ પ્લેટિનમ રેટેડ સિટી તરીકે ___ ને માન્યતા મળી.

ધોલેરા SIR
GIFT સિટી, ગાંધીનગર
ઈન્દોર
ચંદીગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે સ્વસહાય જૂથો માટે ‘સાથ’ પહેલ લૉન્ચ કરી ?

દિલ્હી
મહારાષ્ટ્ર
જમ્મુ-કાશ્મીર
લદાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP