કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા રાજ્યના નેશનલ હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું ?

ગુજરાત
મહારાષ્ટ્ર
રાજસ્થાન
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ભારત-અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠક વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ બેઠક ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી જો બાઈડન વચ્ચેની પ્રથમ બેઠક હતી.
2. આ બેઠકમાં બંને નેતાઓએ કોવિડ-19 મહામારી, આબોહવા પરિવર્તન, આર્થિક સહયોગ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
3. આ બેઠકમાં ‘ન્યુયોર્ક ધોષણા પત્ર' અંતર્ગત પરમાણુ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

ફક્ત 1
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ભારત સરકારે ક્યા ક્ષેત્ર માટે પ્રોડક્શન લિન્ક્સ ઈન્સેન્ટિવ (PLI) યોજનાને મંજૂરી આપી ?

ડ્રોન ઉદ્યોગ
ઓટો પાર્ટસ
ઓટોમોબાઈલ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી મનીષ નરવાલે કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે ?

ટેનિસ
સ્વિમિંગ
શૂટિંગ
બેડમિન્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે SIMBEX નૌસેના યુદ્ધાભ્યાસનું આયોજન કર્યું હતું ?

બાંગ્લાદેશ
જાપાન
રશિયા
સિંગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP