કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ભારત-અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠક વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. આ બેઠક ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી જો બાઈડન વચ્ચેની પ્રથમ બેઠક હતી. 2. આ બેઠકમાં બંને નેતાઓએ કોવિડ-19 મહામારી, આબોહવા પરિવર્તન, આર્થિક સહયોગ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. 3. આ બેઠકમાં ‘ન્યુયોર્ક ધોષણા પત્ર' અંતર્ગત પરમાણુ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. યોગ્ય વિકલ્પ પંસદ કરો.
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ઈન્ટરનેશનલ ફંડ ફોર એગ્રિકલ્ચરલ ડેવલપમેન્ટ (IFAD)એ ક્યા વર્ષ સુધી જળવાયુ ફંડનો 30% ભાગ ગ્રામીણ લઘુસ્તરીય કૃષિમાં પ્રકૃતિ આધારિત સમાધાનોના સમર્થન પર કેન્દ્રીત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ?