કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારત ક્યા દેશ સાથે વીર ગાર્ડિયન 2023 અભ્યાસનું આયોજન કરે છે ? ફ્રાન્સ જાપાન ઈંગ્લેન્ડ ઈન્ડોનેશિયા ફ્રાન્સ જાપાન ઈંગ્લેન્ડ ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ફેબ્રુઆરી 2023માં 12મા વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન ક્યા દેશમાં કરાશે ? બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા ફિઝી બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા ફિઝી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં FSSAIએ ક્યા પ્રાણીને ખાદ્ય પ્રાણી (Food Animal) તરીકે માન્યતા આપી ? કસ્તુરી હરણ હિમાલયન યાક પ્રોંગહોર્ન બ્લુશીપ કસ્તુરી હરણ હિમાલયન યાક પ્રોંગહોર્ન બ્લુશીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ ઓશન વેવ એનર્જી કન્વર્ટર (દરિયાના મોજામાંથી ઊર્જાનું રૂપાંતરણ કરતું સાધન) વિકસિત કર્યું ? IIT ગાંધીનગર IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે IIT ગાંધીનગર IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘Climate Investment Opportunities in India's Cooling Sector’ રિપોર્ટ જારી કર્યો ? ADB WMO વર્લ્ડ બેંક IMF ADB WMO વર્લ્ડ બેંક IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP