કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ભારતે અગ્નિ-5 પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું રાત્રિ પરીક્ષણ કર્યું. DRDO દ્વારા વિકસિત અને ડિઝાઈન કરવામાં આવેલ અગ્નિ-5 મિસાઈલની રેન્જ 5000 km છે. આપેલ બંને એક પણ નહીં ભારતે અગ્નિ-5 પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું રાત્રિ પરીક્ષણ કર્યું. DRDO દ્વારા વિકસિત અને ડિઝાઈન કરવામાં આવેલ અગ્નિ-5 મિસાઈલની રેન્જ 5000 km છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલયે રૂફટોપ સોલર યોજના ક્યા વર્ષ સુધી લંબાવી ? 2030 2028 2024 2026 2030 2028 2024 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) અગ્નિ વોરિયર ભારત અને ક્યા દેશ વચ્ચે આયોજિત દ્વિપક્ષીય સંરક્ષણ અભ્યાસ છે ? ઈંગ્લેન્ડ શ્રીલંકા સિંગાપુર બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ શ્રીલંકા સિંગાપુર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 'સ્ટેટ ઓફ ગ્લોબલ વોટર રિસોર્સીસ 2021’ રિપોર્ટ જારી કર્યો ? UNDP WHO UNESCO WMO UNDP WHO UNESCO WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યો દેશ ભારતને S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ આપી રહ્યો છે ? રશિયા ફ્રાન્સ અમેરિકા ઈઝરાયેલ રશિયા ફ્રાન્સ અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP