કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘Climate Investment Opportunities in India's Cooling Sector’ રિપોર્ટ જારી કર્યો ? IMF WMO વર્લ્ડ બેંક ADB IMF WMO વર્લ્ડ બેંક ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યે નીલગિરિ તહરના સંરક્ષણ માટે ભારતની પ્રથમ પરિયોજના લાગુ કરી ? આંધ્રપ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્રપ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (WHO-GCTM) ક્યા શહેરમાં સ્થપાશે ? ભાવનગર જામનગર અમદાવાદ રાજકોટ ભાવનગર જામનગર અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) UNICEF (યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ) દિવસ ક્યારે મનાવાય છે ? 14 ડિસેમ્બર 13 ડિસેમ્બર 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર 14 ડિસેમ્બર 13 ડિસેમ્બર 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું ? ગાંધીનગર સારંગપુર સુરત અમદાવાદ ગાંધીનગર સારંગપુર સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નેશનલ વીમેન બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યા કરાયું હતું ? બેંગલુર ભોપાલ નાગપુર નવી દિલ્હી બેંગલુર ભોપાલ નાગપુર નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP