કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય ત્સેમિનીયુ, ન્યુલેન્ડ અને ચુમુકેડિમા નામના 3 જિલ્લાઓ બનાવ્યા ?

નાગાલેન્ડ
બિહાર
મેઘાલય
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલયે ક્યા શહેરમાં ‘સ્વર ધરોહર મહોત્સવ'નું આયોજન કર્યું ?

કોચી
નવી દિલ્હી
વારાણસી
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP