કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઓનલાઈન ગેમિંગ અને તેના મધ્યસ્થોની નોડલ એજન્સી કઈ છે ? C-DAC NIC યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય C-DAC NIC યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને ભારતના કૌશિક કપ્પગંતુલુને અર્થશોટ પુરસ્કાર 2022 એનાયત કરાયો છે. તેમને આ પુરસ્કાર પ્રોટેક્ટ એન્ડ રિસ્ટોર નેચર શ્રેણી અંતર્ગત ખેતી (Kheyti) સ્ટાર્ટઅપ માટે મળ્યો છે. એક પણ નહીં આપેલ બંને ભારતના કૌશિક કપ્પગંતુલુને અર્થશોટ પુરસ્કાર 2022 એનાયત કરાયો છે. તેમને આ પુરસ્કાર પ્રોટેક્ટ એન્ડ રિસ્ટોર નેચર શ્રેણી અંતર્ગત ખેતી (Kheyti) સ્ટાર્ટઅપ માટે મળ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા સેમેરુ જ્વાળામુખી ક્યા દેશમાં સ્થિત છે ? અમેરિકા જાપાન ઈન્ડોનેશિયા મ્યાનમાર અમેરિકા જાપાન ઈન્ડોનેશિયા મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ બેંકે બેંકર્સ બેંક ઓફ ધ યર એવોર્ડ 2022 જીત્યો ? કેનેરા બેંક કોટક મહિન્દ્રા બેંક Axis બેંક HDFC બેંક કેનેરા બેંક કોટક મહિન્દ્રા બેંક Axis બેંક HDFC બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) સેટેલાઈટ સ્પેક્ટ્રમની હરાજી કરનારો પ્રથમ દેશ ક્યો બનશે ? ચીન જાપાન રશિયા ભારત ચીન જાપાન રશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP