કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ બેંકે બેંકર્સ બેંક ઓફ ધ યર એવોર્ડ 2022 જીત્યો ? કોટક મહિન્દ્રા બેંક HDFC બેંક કેનેરા બેંક Axis બેંક કોટક મહિન્દ્રા બેંક HDFC બેંક કેનેરા બેંક Axis બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? શંકર ચૌધરી જેઠાભાઈ ભરવાડ જીજ્ઞેશ મેવાણી ડૉ.નીમાબેન આચાર્ય શંકર ચૌધરી જેઠાભાઈ ભરવાડ જીજ્ઞેશ મેવાણી ડૉ.નીમાબેન આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આ યોજના 'પ્રોજેક્ટ લાયન'ના ભાગરૂપે લૉન્ચ કરવામાં આવી છે આપેલ બંને કેન્દ્ર સરકારે એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે 'Lion@47 : Vision for Amrutkal' યોજનાનું અનાવરણ કર્યું છે. એક પણ નહીં આ યોજના 'પ્રોજેક્ટ લાયન'ના ભાગરૂપે લૉન્ચ કરવામાં આવી છે આપેલ બંને કેન્દ્ર સરકારે એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે 'Lion@47 : Vision for Amrutkal' યોજનાનું અનાવરણ કર્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ ભારતીય ફિલ્મને વિશ્વની ટોચની 50 ફિલ્મોની આંતરરાષ્ટ્રીય યાદીમાં સામેલ કરવામાં આવી ? RRR બ્રહ્માસ્ત્ર રામ સેતુ શેરશાહ RRR બ્રહ્માસ્ત્ર રામ સેતુ શેરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં સ્પેનમાં આયોજિત FIH હૉકી વિમેન્સ નેશન્સ કપ 2022 ક્યા દેશની ટીમે જીત્યો ? બાંગ્લાદેશ ભારત નેપાળ ઈંગ્લેન્ડ બાંગ્લાદેશ ભારત નેપાળ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં 2022ની 15મી વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતના 18મા મુખ્યમંત્રી કોણ બન્યા ? ભૂપેન્દ્ર પટેલ ઋષિકેશ પટેલ કનુભાઈ દેસાઈ હર્ષ સંઘવી ભૂપેન્દ્ર પટેલ ઋષિકેશ પટેલ કનુભાઈ દેસાઈ હર્ષ સંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP