કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને ભારતના કૌશિક કપ્પગંતુલુને અર્થશોટ પુરસ્કાર 2022 એનાયત કરાયો છે. તેમને આ પુરસ્કાર પ્રોટેક્ટ એન્ડ રિસ્ટોર નેચર શ્રેણી અંતર્ગત ખેતી (Kheyti) સ્ટાર્ટઅપ માટે મળ્યો છે. એક પણ નહીં આપેલ બંને ભારતના કૌશિક કપ્પગંતુલુને અર્થશોટ પુરસ્કાર 2022 એનાયત કરાયો છે. તેમને આ પુરસ્કાર પ્રોટેક્ટ એન્ડ રિસ્ટોર નેચર શ્રેણી અંતર્ગત ખેતી (Kheyti) સ્ટાર્ટઅપ માટે મળ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સિમેન્ટ કંપનીએ 10મા વૈશ્વિક સુરક્ષા શિખર સંમેલન (GSS)માં સુરક્ષા ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો ? અંબુજા L & T અલ્ટ્રાટેક ACC લિ. અંબુજા L & T અલ્ટ્રાટેક ACC લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) સેટેલાઈટ સ્પેક્ટ્રમની હરાજી કરનારો પ્રથમ દેશ ક્યો બનશે ? ચીન જાપાન રશિયા ભારત ચીન જાપાન રશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા મંડોસ ચક્રવાતનું નામકરણ ક્યા દેશે કર્યું છે ? બાંગ્લાદેશ માલદીવ શ્રીલંકા UAE બાંગ્લાદેશ માલદીવ શ્રીલંકા UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ક્યા શહેરમાં સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું ? પટના ઉડુપી ગુરુગ્રામ બેંગલોર પટના ઉડુપી ગુરુગ્રામ બેંગલોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગૂડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (GST) કાઉન્સિલની 48મી બેઠક નાણાં મંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં ક્યા શહેરમાં યોજાઈ હતી ? બેંગલુરૂ નવી દિલ્હી જયપુર મુંબઈ બેંગલુરૂ નવી દિલ્હી જયપુર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP