કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા સેમેરુ જ્વાળામુખી ક્યા દેશમાં સ્થિત છે ? ઈન્ડોનેશિયા મ્યાનમાર અમેરિકા જાપાન ઈન્ડોનેશિયા મ્યાનમાર અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે અમૃત ભારત સ્ટેશન યોજના શરૂ કરી ? માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય આપેલ તમામ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય રેલવે મંત્રાલય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય આપેલ તમામ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય રેલવે મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને નઈ ચેતના અભિયાન નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM) અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે. મહિલાઓ સામે થતી હિંસા નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસે કેન્દ્ર સરકારે નઈ ચેતાન અભિયાન શરૂ કર્યું. એક પણ નહીં આપેલ બંને નઈ ચેતના અભિયાન નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM) અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે. મહિલાઓ સામે થતી હિંસા નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસે કેન્દ્ર સરકારે નઈ ચેતાન અભિયાન શરૂ કર્યું. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) પ્રથમ ટ્રાઈબલ વિન્ટર ફેસ્ટિવલનું આયોજન ક્યા કરાયું હતું ? સિક્કિમ લદાખ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર સિક્કિમ લદાખ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યો ? મુકેશ અગ્નિહોત્રી વિક્રમ ઠાકુર સુખવિન્દરસિંહ સુખુ ચંદ્ર શેખર મુકેશ અગ્નિહોત્રી વિક્રમ ઠાકુર સુખવિન્દરસિંહ સુખુ ચંદ્ર શેખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) લોસાર મહોત્સવ ક્યા મનાવાય છે ? મણિપુર ગોવા મેઘાલય લદાખ મણિપુર ગોવા મેઘાલય લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP