કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા સ્થળે રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે ? ગુજરાત હૈદરાબાદ વારાણસી ઉત્તર પ્રદેશ ગુજરાત હૈદરાબાદ વારાણસી ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતી મનાવવા માટે ક્યા સ્થળે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરાશે ? સુવર્ણ મંદિર ઈન્ડિયા ગેટ રાષ્ટ્રપતિ ભવન સંસદ ભવન સુવર્ણ મંદિર ઈન્ડિયા ગેટ રાષ્ટ્રપતિ ભવન સંસદ ભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) એવિયન ફલૂ (H5N1)નો પ્રથમ માનવ કેસ ક્યા નોંધાયો ? ચીન રશિયા ઈંગ્લેન્ડ ભારત ચીન રશિયા ઈંગ્લેન્ડ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) કોકબોરોક દિવસ ક્યા રાજ્યમાં મનાવાય છે ? ત્રિપુરા કર્ણાટક આસામ મેઘાલય ત્રિપુરા કર્ણાટક આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતની પ્રથમ UNDP યુથ કલાઈમેટ ચેમ્પિયન કોણ બની ? કાજલ અગ્રવાલ શર્લી સેટિયા સેજલ કુમાર પ્રાજક્તા કોલી કાજલ અગ્રવાલ શર્લી સેટિયા સેજલ કુમાર પ્રાજક્તા કોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP