કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને યહૂદી નોબેલ તરીકે ઓળખાતા જીનેસિસ પુરસ્કાર વિજેતાને 1 મિલિયન ડોલરનો પુરસ્કાર એનાયત કરાય છે. કાઈઝરના અધ્યક્ષ અને CEO ડૉ. આલ્બર્ટ બૌર્લાને 2022નો જીનેસિસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને યહૂદી નોબેલ તરીકે ઓળખાતા જીનેસિસ પુરસ્કાર વિજેતાને 1 મિલિયન ડોલરનો પુરસ્કાર એનાયત કરાય છે. કાઈઝરના અધ્યક્ષ અને CEO ડૉ. આલ્બર્ટ બૌર્લાને 2022નો જીનેસિસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતીય ખેલાડી સાનિયા મિર્ઝાએ નિવૃત્તિની ઘોષણા કરી છે, તેણી કઈ રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે ? ટેબલ ટેનિસ બેડમિન્ટન ક્રિકેટ ટેનિસ ટેબલ ટેનિસ બેડમિન્ટન ક્રિકેટ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વિદેશ મંત્રાલયે પાસપોર્ટ સેવા કાર્યક્રમ (PSP V2.0)ના બીજા તબક્કા માટે કઈ કંપની સાથે સમજૂતી કરી ? ફેસબુક ઈન્ફોસિસ વિપ્રો TCS ફેસબુક ઈન્ફોસિસ વિપ્રો TCS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કયા દેશે મેન પોર્ટેબલ એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલ (MPATGM)નું પરીક્ષણ કર્યું ? ભારત અમેરિકા ચીન રશિયા ભારત અમેરિકા ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? શિખર ધવન વિરાટ કોહલી રહાણે રોહિત શર્મા શિખર ધવન વિરાટ કોહલી રહાણે રોહિત શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP