કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
નેતાજી રિસર્ચ બ્યુરો દ્વારા નેતાજી એવોર્ડ 2022થી કોને સન્માનિત કરવામાં આવ્યા ?

આપેલ પૈકી એક પણ નહીં
લી સિએન લૂંગ
શિન્ઝો આબે
વ્લાદિમીર પુતિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ભારતનો પ્રથમ જિલ્લા સુશાસન સૂચકાંક (DGGI) લૉન્ચ કર્યો ?

જમ્મુ અને કાશ્મીર
ગોવા
દિલ્હી
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
ભારતનું પ્રથમ ગ્રાફીન ઈનોવેશન સેન્ટર ક્યાં સ્થપાશે ?

વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ)
બેંગલુરુ (કર્ણાટક)
ત્રિસુર (કેરળ)
કોચી (કેરળ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો.

25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ મનાવવામાં આવ્યો.
રાષ્ટ્રીય પ્રવાસન દિવસની થીમ 'રુરલ એન્ડ કોમ્યુનિટી સેન્ટ્રિક ટુરિઝમ' છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP