કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીતિ આયોગના રિપોર્ટ અનુસાર, ભારતમાં હાઈડ્રોજનની માંગ 2050 સુધીમાં ___ ગણી વધવાની સંભાવના છે. પાંચ ચાર ત્રણ બે પાંચ ચાર ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાજ્યોના સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021માં 1 કરોડથી ઓછી વસતી ધરાવતા રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય સર્વશ્રેષ્ઠ પ્રદર્શક તરીકે ઉતરી આવ્યું ? ગોવા અરુણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય ગોવા અરુણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નેશનલ કૉન્કલેવ ઓન માઈન્સ એન્ડ મિરલ્સનું આયોજન ક્યા કરાયું હતું ? પટના લખનઉ નવી દિલ્હી પુણે પટના લખનઉ નવી દિલ્હી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિમ્બલડન ટેનિસ (લંડન) 2022માં વિમેન્સ (મહિલા) સિંગલ્સનું ખિતાબ કોણ જીત્યું ? પૌલા બડોસા સિમોના હાલેપ એલેના રયબકિના એમ્મા રાહુકાનુ પૌલા બડોસા સિમોના હાલેપ એલેના રયબકિના એમ્મા રાહુકાનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ડિજિટલ ઈન્ડિયા વીક 2022ની થીમ જણાવો. Digital India's Digital Literacy Catalyzing New India's Techade Catalyzing New World's Decade Cutegorized New World's Technde Digital India's Digital Literacy Catalyzing New India's Techade Catalyzing New World's Decade Cutegorized New World's Technde ANSWER DOWNLOAD GUJARATI MCQ APP