કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ રાજ્ય સરકારે 'રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર' અને ‘ગ્રામીણ ઓલિમ્પિક્સ’ની જાહેરાત કરી હતી ? ઉત્તર પ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશનું ફ્રન્ટિયર સુપરકમ્પ્યૂટર જાપાનના ફુગાકુને પાછળ છોડીને વિશ્વનું સૌથી ઝડપી સુપરકમ્પ્યૂટર બન્યું ? અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના મેનેજિંગ ડાયરેક્ટર (MD) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાકેશકુમાર દેસાઈ આલોકકુમાર ચૌધરી અશ્વિનકુમાર મિશ્રા અનિરુદ્ધ શર્મા રાકેશકુમાર દેસાઈ આલોકકુમાર ચૌધરી અશ્વિનકુમાર મિશ્રા અનિરુદ્ધ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે વૈશ્વિક પહેલ લાઈફસ્ટાઈલ ફોર ધ એન્વાયર્નમેન્ટ (LIFE) મુવમેન્ટ લૉન્ચ કરી ? ભારત અમેરિકા ઈંગ્લેન્ડ રશિયા ભારત અમેરિકા ઈંગ્લેન્ડ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ મગર દિવસ ક્યારે મનાવાય છે ? 22 જૂન 11 જૂન 2 જૂન 17 જૂન 22 જૂન 11 જૂન 2 જૂન 17 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP