કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નેશનલ એસેટ્સ રિકન્સ્ટ્રકશન કંપની લિ. (NARCL)ના MD અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? નટરાજન સુંદર જી.સી. મુર્મુ રાજીવ કુમાર પંકજકુમાર નટરાજન સુંદર જી.સી. મુર્મુ રાજીવ કુમાર પંકજકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 2022માં ચેન્નાઈમાં યોજાનારા 44મા ચેસ ઓલિમ્પિયાડનો મેસ્કોટ શું છે ? અરિવુ વીરા થંબી બોધી અરિવુ વીરા થંબી બોધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતનું સૌથી મોટું શૈક્ષણિક મેટાવર્સ અને ભારત બ્લોકચેઈન નેટવર્ક લૉન્ચ કર્યું તેનું નામ જણાવો. મેટાવર્સિટી પોલીવર્સિટી ટેકનોવર્સિટી એજ્યુવર્સિટી મેટાવર્સિટી પોલીવર્સિટી ટેકનોવર્સિટી એજ્યુવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં મારુતિ સુઝુકીએ ક્યા સ્થળે એશિયાનો સૌથી મોટો 20MWp કારપોર્ટ ટાઈપ સોલર પ્લાન્ટ સ્થાપિત કર્યો ? આબુ (રાજસ્થાન) જેસલમેર (રાજસ્થાન) કચ્છ (ગુજરાત) માનેસર (હરિયાણા) આબુ (રાજસ્થાન) જેસલમેર (રાજસ્થાન) કચ્છ (ગુજરાત) માનેસર (હરિયાણા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)નું 12મું મંત્રીસ્તરીય સંમેલન ક્યા યોજાયું ? પેરિસ જીનિવા કેપ ટાઉન નવી દિલ્હી પેરિસ જીનિવા કેપ ટાઉન નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP